Sixak sajjata Sarvexan child psychology question

 

શિક્ષક સજજતા કસોટી માટે ઉપયોગી પ્રશ્નોના જવાબો


(1) " માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ " આ વ્યાખ્યા કોને આપી છે ?

જવાબ : સ્વામી વિવેકાનંદ

(2) માનવના શરીર, મન, આત્મામાં જે કઈ શ્રેષ્ઠ છે તે બહાર લાવવાનું છે, તે શિક્ષણ '. આ વ્યાખ્યા કોની છે ?

જવાબ : ગાંધીજી

(3) મહાત્મા ગાંધીજીએ શિક્ષણ જગતને આપેલી આખરી ભેટ કઈ છે ?

જવાબ : બુનિયાદી શિક્ષણ

(3) 'તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી'- આ વ્યાખ્યા કોણે આપી છે ?

જવાબ : એરીસ્ટોટલ

(4) પ્રેરણાત્મક બળ તરીકે આપણને વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિમાં હાજરી આપવા માટે બળ પૂરું પાડે છે. કોણે કહ્યુ છે ?

જવાબ : ક્રો એન્ડ ક્રો

(5) આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. - આજીવન કેળવણીનું મહત્વ દર્શાવતું આ વિધાન કોણે કહેલું ?

જવાબ : ડૉ. ઝાકિરહુસેન

(6) માનવ પ્રકૃતિની અસાધારણતા પર વિશેષ ભાર મૂકનાર અને માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન ગણનાર વાદ એટલે.....

જવાબ : આદર્શવાદ

(7) કેળવણીનું 'વ્યક્તિલક્ષી કાર્ય' કયુ છે ?

જવાબ : ઉત્પાદક નાગરિક બનાવવો.

(8) ‘વ્યક્તિને જે આત્મનિર્ભર અને નિઃસ્વાર્થી બનાવે તે જ શિક્ષણ’- વ્યાખ્યા શેમાંથી મળે છે ?

જવાબ : ઋગ્વેદ

(9) બુદ્ધિ માપન કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનિકોએ કર્યો હતો ?

જવાબ : ડૉ આલેંડ બિન અને સાયમન

(10) ડૉ.આફ્રેડ બિન અને તેના શિષ્ય સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો ?

જવાબ : 1905

(11) બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું હતું?

જવાબ : ટર્મને

(12) બુદ્ધિ આંક(IQ) શોધવાનું સૂત્ર જણાવો.

જવાબ : MA/CA*100



Comments

Popular posts from this blog

Hindi sem 2 STD 7 2. HUM BHI BANE MAHAN | 2. हम भी बने महान

varno ka vargikaran | वर्णो का वर्गीकरण

shabd kosh ka kram in Hindi | शब्दकोश का क्रम