Posts

Showing posts from October, 2020

Schoolfitness. Kheloindia Test સંભવિત પ્રશ્નો અને જવાબ

  Schoolfitness.kheloindia.gov.in ખેલો ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ટેસ્ટ     1 .   ખેલો ઇન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ પ્રોગ્રામ ના મુખ્ય ઉદ્દેશો શું છે (A) બધા વિદ્યાર્થીઓ માટે તંદુરસ્તી                     ( B) રમત ગમત ની શ્રેષ્ઠતા માટે ઉદેશ (C) ખેલો ઇન્ડિયા મેડલ માટે ઉદ્દેશ                     (D) ખેલો ઇન્ડિયા સ્પોર્ટ સ્કૂલ પ્રવેશ 2. ફિટનેસ આઇડી કાર્ડ નો ઉપયોગ કર્યા વિના ખેલો ઇન્ડિયા એસ એપ્લીકેશન હેઠળ આકારણી થઈ શકે છે ? (A) ઉપર્યુક્ત માંથી કોઈ નહી                            ( B) ફિટનેસ આઈ . ડી નો ઉપયોગ ફરજિયાત છે. (C) ના                                                   (D) હા, વર્ગ અને પછી વિદ્યાર્થીનું નામ પસંદ કરીને. 3. google play store એસેસર માટે ફિટનેસ એસેસમેન્ટ એપ્લિકેશન નો રંગ શું છે? (A) નારંગી           ( B) પીળો            (C) સફેદ             (D) લીલો 4. ખેલો ઇન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ બેટરી ટેસ્ટમાં ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ શું માપે છે? (A) એન્ડ્યુરન્સ       ( B) સ્થિર સંતુલન     (C) કો-ઓર્ડિનેશન   (D) ફ્લેક્સિબિલિટી 5. ખેલો ઇન્ડિયા સ્કૂલ પોર્ટલ પર વિદ્યાર્થી