PAT TEST PUNAH KASOTI SOCIAL SCIENCE STD 7
સામાજિક વિજ્ઞાન પુન:કસોટી ધોરણ :- 7 ________________________________________________________________________________ અ.નિ. મધ્યકાલીન ગુજરાતના શાસકો, તેમની શાસન વ્યવસ્થા તેમજ તે સમયના સ્થાપત્યો અને સાહિત્ય વિશે જણાવી શકશે. (1.7.7) પ્રશ્ન : 1 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. (1) રાજમાતા મીનળદેવી સાથે નીચેની કઈ બાબત સંકળાયેલ નથી. (અ) તે પ્રજાવત્સલ રાજમાતા હતા. ...