Posts

Showing posts from June, 2020

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સત્ર 1 પ્રકરણ : 1 ચાલો ઇતિહાસ જાણીએ

Image
1.             ચાલો ઈતિહાસ જાણીએ ·        વિદ્યાર્થી મિત્રો, પાઠનું વાચન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો.   (1)                ઈતિહાસ જાણવાના સ્રોતો જણાવો. જવાબ :         પ્રાચીન સ્થળો પર મળી આવતા તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે ઈતિહાસ જાણવાનાં સ્રોતો છે. (2)                પ્રાચીન સમયમાં માનવી લખાણ લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? જવાબ :            પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયાગ કરતો હતો. (3)                તાડપત્રો એટલે શુ ? જવાબ :            તાડના વૃક્ષના પર્ણ (પાન) પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે. (4)                ભોજપત્રો એટલે શુ ? જવાબ :            હિમાલયમાં થતા ભૂર્જ નામનાં વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર કહે છે. (5)                તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને કોના વિશે જાણવા મળેછે? જવાબ :            તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને ભારતનાં પ્રાચીન યુગનાં માનવી વિશે જાણવા મળે છે. (6)                પ્રાચીન હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? જવાબ :            પ્રાચી

STD 6 English sem 1 unit 1 where were you

Image
U nit-1 Where were you? Activity -1 નીચે આપેલ ગીતનું અભિનય સાથે ગાન કરો. There were five in the bed, And the little one said, Roll over, roll over, roll over, So they all rolled over, And one fell down. There were four in the bed, And the little one said, Roll over, roll over, roll over, So they all rolled over, And one fell down. There were three in the bed, And the little one said, Roll over, roll over, roll over, So they all rolled over, And one fell down. There were two in the bed, And the little one said, Roll over, roll over, roll over, So they all rolled over, And one fell down. There was one in the bed, And the little one said, “Good night.” Ø Spellings Activity       - એક્ટીવીટી   - પ્રવૃત્તિ There         - ધેર           - ત્યાં (અહીં દર્શક વાક્ય તરીકે) Were         - વ્હેર          - હતા ( ક્રિયાપદ ) Five            - ફાઈવ        - પાંચ In              - ઈન          - માં, અંદર The            - ધ            - (ચોક્કસતા બતાવવા ધ વપરાય છે.) Bed