પાઠ : 9 આપણું ઘર પૃથ્વી | Apnu ghar pruthvi
પાઠ :- 9 આપણું ઘર પૃથ્વી પ્રશ્ન: 1 સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે ? જવાબ: સૂર્યની સૌથી નજીક નો ગ્રહ બુધ છે . પ્રશ્ન: 2 ઝીરો અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે ? જવાબ: ઝીરો અક્ષાંશ વૃત વિષુવવૃત્ત નામે ઓળખાય છે . પ્રશ્ન: 3 23.5 ઉત્તર અક્ષાંસ અને 66.5 ઉત્તર અક્ષાંસ વચ્ચે કયુ કટિબંધ આવેલું છે ? જવાબ: 23.5 ઉત્તર અક્ષાંસ અને 66.5 ઉત્તર અક્ષાંસ વચ્ચે સમશીતોષ્ણ કટિબંધ આવેલું છે . પ્રશ્ન: 4 પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ? જવાબ: પૃથ્વી પોતાની ધરી પર 66.5 અંશનો ખૂણો બનાવે છે . પ્રશ્ન: 5 ...