Sixak sajjata Sarvexan child psychology question
શિક્ષક સજજતા કસોટી માટે ઉપયોગી પ્રશ્નોના જવાબો (1) " માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ " આ વ્યાખ્યા કોને આપી છે ? જવાબ : સ્વામી વિવેકાનંદ (2) માનવના શરીર , મન , આત્મામાં જે કઈ શ્રેષ્ઠ છે તે બહાર લાવવાનું છે , તે શિક્ષણ '. આ વ્યાખ્યા કોની છે ? જવાબ : ગાંધીજી (3) મહાત્મા ગાંધીજીએ શિક્ષણ જગતને આપેલી આખરી ભેટ કઈ છે ? જવાબ : બુનિયાદી શિક્ષણ (3) ' તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી '- આ વ્યાખ્યા કોણે આપી છે ? જવાબ : એરીસ્ટોટલ (4) પ્રેરણાત્મક બળ તરીકે આપણને વ્યક્તિ , વસ્તુ કે પ્રવૃત્તિમાં હાજરી આપવા માટે બળ પૂરું પાડે છે. કોણે કહ્યુ છે ? જવાબ : ક્રો એન્ડ ક્રો (5) આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. - આજીવન કેળવણીનું મહત્વ દર્શાવતું આ વિધાન કોણે કહેલું ? જવાબ : ડૉ. ઝાકિરહુસેન (6) માનવ પ્રકૃતિની અસાધારણતા પર વિશેષ ભાર મૂકનાર અને માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન ગણનાર વાદ એટલે..... જવાબ : આદર્શવાદ (7) કેળવણીનું ' વ્યક્તિલક્ષી કાર્ય ' કયુ છે ? જવાબ : ઉત્પાદક નાગરિક બનાવવો....