ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સત્ર 1 પ્રકરણ : 1 ચાલો ઇતિહાસ જાણીએ
1. ચાલો ઈતિહાસ જાણીએ · વિદ્યાર્થી મિત્રો, પાઠનું વાચન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. (1) ઈતિહાસ જાણવાના સ્રોતો જણાવો. જવાબ : પ્રાચીન સ્થળો પર મળી આવતા તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે ઈતિહાસ જાણવાનાં સ્રોતો છે. (2) પ્રાચીન સમયમાં માનવી લખાણ લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? જવાબ : પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયાગ કરતો હતો. (3) તાડપત્રો એટલે શુ ? જવાબ : તાડના વૃક્ષના પર્ણ (પાન) પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે ...