Schoolfitness. Kheloindia Test સંભવિત પ્રશ્નો અને જવાબ
Schoolfitness.kheloindia.gov.in ખેલો ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ટેસ્ટ 1 . ખેલો ઇન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ પ્રોગ્રામ ના મુખ્ય ઉદ્દેશો શું છે (A) બધા વિદ્યાર્થીઓ માટે તંદુરસ્તી ( B) રમત ગમત ની શ્રેષ્ઠતા માટે ઉદેશ (C) ખેલો ઇન્ડિયા મેડલ માટે ઉદ્દેશ (D) ખેલો ઇન્ડિયા સ્પોર્ટ સ્કૂલ પ્રવેશ 2. ફિટનેસ આઇડી કાર્ડ નો ઉપયોગ કર્યા વિના ખેલો ઇન્ડિયા એસ એપ્લીકેશન હેઠળ આકારણી થઈ શકે છે ? (A) ઉપર્યુક્ત માંથી કોઈ નહી ( B) ફિટનેસ આઈ . ડી નો ઉપયોગ ફરજિયાત છે. (C) ના ...